436 ઉદ્યોગ સાહસિકોનો $950 Billion કારોબાર, સ્વિટ્ઝર્લેન્ડની GDPથી પણ વધુ!
436 ઉદ્યોગ સાહસિકોનો $950 Billion કારોબાર, સ્વિટ્ઝર્લેન્ડની GDPથી પણ વધુ!
Published on: 25th January, 2026

ભારતના 40 વર્ષથી ઓછી ઉંમરના ઉદ્યોગસાહસિકો $950 Billion કારોબારનું સંચાલન કરે છે, જે 12 લાખ લોકોને રોજગારી આપે છે. આ ઉદ્યોગસાહસિકો સ્વ-નિર્મિત સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. એવેન્ડસ વેલ્થ-હુરુન ઇન્ડિયા સિરીઝ 2025 મુજબ, આ કંપનીઓનું સંયુક્ત મૂલ્યાંકન $950 Billion છે, જે સ્વિટ્ઝર્લેન્ડની GDP કરતાં વધુ છે. જેમાં 400 પુરુષો અને 36 મહિલાઓ છે.