સ્થાયી સમિતિ નિર્ણય લેશે: વડોદરા કોર્પોરેશન 1.38 કરોડના ખર્ચે 3 ડેડબોડી વાન અને 1.35 કરોડના ખર્ચે 6 મોબાઇલ ટોઇલેટ ખરીદશે.
સ્થાયી સમિતિ નિર્ણય લેશે: વડોદરા કોર્પોરેશન 1.38 કરોડના ખર્ચે 3 ડેડબોડી વાન અને 1.35 કરોડના ખર્ચે 6 મોબાઇલ ટોઇલેટ ખરીદશે.
Published on: 18th July, 2025

સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં વડોદરા કોર્પોરેશન દ્વારા રૂપિયા 1.38 કરોડના ખર્ચે 3 ડેડબોડી વાન અને 1.35 કરોડના ખર્ચે 6 મોબાઇલ ટોયલેટ ખરીદવામાં આવશે. આ નિર્ણય સ્વચ્છતા વધારવા માટે લેવાયો છે. 19 તારીખે સ્થાયી સમિતિની બેઠકમાં ડેડબોડી વાન અને મોબાઇલ ટોઇલેટ ખરીદવાના કામો મંજૂર થશે. Mobile toilet ની માંગણી જાહેર કાર્યક્રમોમાં થતી હોય છે.