વોટ્સએપ ગ્રૂપમાં ઓળખ આપતું ‘ટેગ’ ઉમેરી શકાશે: કોઈ વ્યક્તિને સંબોધીને મેસેજ મોકલવા માટે ઉપયોગી.
વોટ્સએપ ગ્રૂપમાં ઓળખ આપતું ‘ટેગ’ ઉમેરી શકાશે: કોઈ વ્યક્તિને સંબોધીને મેસેજ મોકલવા માટે ઉપયોગી.
Published on: 30th November, 2025

વોટ્સએપ ગ્રૂપમાં કોઈ વ્યક્તિને મેસેજ મોકલવા માટે નામ પહેલાં ‘@’ સાઈન ઉમેરીને ‘ટેગ’ કરી શકાય છે. આ સુવિધાથી વ્યક્તિને ગ્રૂપમાં તેના માટે કંઈક નવું છે તેની જાણ થાય છે. હવે વોટ્સએપમાં એક નવા પ્રકારનું ટેગ પણ ઉમેરાઈ રહ્યું છે, એ છે ગ્રૂપમાં આપણી ઓળખ આપતું ટેગ.