આગામી વર્ષોમાં AI, માણસો કરતા વીજળી અને પાણીનો વપરાશ વધુ કરશે.
આગામી વર્ષોમાં AI, માણસો કરતા વીજળી અને પાણીનો વપરાશ વધુ કરશે.
Published on: 04th December, 2025

સર્ચ એન્જિન કરતા AI ટુલથી સર્ચ કરવામાં 10 ગણી વધુ વીજળી વપરાય છે. જાણકારોના મતે AI સર્વરો બનાવવા, ચલાવવામાં, ઠંડા રાખવામાં વીજળી ઉપરાંત 4.2 થી 6.6 બિલિયન ક્યૂબિક મીટર પાણી વપરાશે. ડિજિટલ સાધનો માટે પ્લાસ્ટિક, કાચ, સિરામિક, ખનિજો વપરાય છે. બે કિલોગ્રામનું કમ્પ્યૂટર બનાવવા 800 કિલો કાચો માલ જોઈએ. AI ડેટા સેન્ટરો માટે ઊર્જા અશ્મિગત ઇંધણોમાંથી મળે છે.