ટેક્નોલોજીથી અભ્યાસ કરી સફળતા મેળવી.
ટેક્નોલોજીથી અભ્યાસ કરી સફળતા મેળવી.
Published on: 30th November, 2025

ખાંભા ગામના પ્રદીપસિંહે UPSCમાં સફળતા મેળવી, ગુજરાતી માધ્યમમાં ભણ્યા, ગણિતમાં 100 માર્ક્સ લાવ્યા, પછી એન્જિનિયરિંગ કર્યું. તેમણે NGO સાથે જોડાઈ સમાજ સેવા કરી. વાંચનના શોખે ગુજરાતી સાહિત્યમાં રસ જાગ્યો. UPSC/GPSCની તૈયારીમાં નિષ્ફળતા મળી પણ હાર ન માની. મિત્રો સાથે ગ્રુપમાં અભ્યાસ કર્યો, 'ChatGPT' જેવી TECHNOLOGYનો ઉપયોગ કર્યો, અને આખરે લક્ષ્ય પ્રાપ્ત કર્યું.