પોડ ટેક્સી: મોટા શહેરો માટે સુવિધાજનક કે ધોળો હાથી?
પોડ ટેક્સી: મોટા શહેરો માટે સુવિધાજનક કે ધોળો હાથી?
Published on: 30th November, 2025

પોડ ટેક્સી 60 km/h ની સ્પીડથી ચાલશે, પેસેન્જરો ગ્રુપમાં પ્રવાસ કરી શકશે. અંદાજ મુજબ ટિકિટ ભાડું દિલ્હી મેટ્રો જેટલું હશે. મુંબઈમાં શું આ નવું સાધન સુવિધાજનક રહેશે કે ધોળો હાથી સાબિત થશે? ઇલેક્ટ્રિક ટ્રેનો તો વર્ષોથી ચાલે જ છે.