એરબસ A320 માં સોલાર રેડિયેશનથી વિશ્વ આશ્ચર્યચકિત, ભારતમાં પણ અસર, ફ્લાઈટ ખોરવાઈ.
એરબસ A320 માં સોલાર રેડિયેશનથી વિશ્વ આશ્ચર્યચકિત, ભારતમાં પણ અસર, ફ્લાઈટ ખોરવાઈ.
Published on: 30th November, 2025

જેટબ્લૂ એરલાઈન્સની ન્યૂયોર્ક ફ્લાઈટને સોલાર રેડિયેશનથી મોટો ઝટકો, 15 પેસેન્જર ઘાયલ. સોલાર રેડિયેશનથી પ્લેન કાબુ બહાર જતું રહે છે, ઓટોપાઈલટ મોડ ફેઈલ જાય છે, કોમ્યુનિકેશન બ્લેકઆઉટ થઈ શકે છે. નવેમ્બર 2025 માં સોલાર સાઈકલ ચરમસીમાએ હશે. ઈન્ડિગો અને એર ઈન્ડિયાના વિમાનો સોફ્ટવેર અપડેશન માટે ગ્રાઉન્ડેડ. એરબસે 6000 વિમાનોને તાકીદે અપડેટ કરવાના આદેશ આપ્યા.