આરોગ્ય સેવા મજબૂત બનશે: AI ટેકનોલોજી સાથે દર્દીની સારવાર માટે 35 કરોડના ખર્ચે સેન્ટર બનશે.
આરોગ્ય સેવા મજબૂત બનશે: AI ટેકનોલોજી સાથે દર્દીની સારવાર માટે 35 કરોડના ખર્ચે સેન્ટર બનશે.
Published on: 30th November, 2025

કરમસદમાં જયા રિહેબિલેશન સેન્ટર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ખાતમૂહૂર્ત થયું. 4058 ચો. મીટરના સેન્ટરમાં ફિઝિકલ રિહેબિલિટેશન, ન્યૂરોપ્રોસ્થેટિક્સ જેવી સારવાર અપાશે. સેન્ટરમાં રોબોટિક AI ટેકનોલોજી વિકસાવાશે. સ્ટ્રોક અને કરોડરજ્જુની ઇજાના દર્દીઓની સારવાર થશે. 35 કરોડના ખર્ચે આ સેન્ટર દિવ્યાંગજનો માટે મદદરૂપ બનશે.