Realme C85: બજેટ સ્માર્ટફોન, 1% બેટરીમાં 9 કલાક ચાલશે, ધૂળ અને પાણીથી સુરક્ષિત, કિંમત ₹15,499.
Realme C85: બજેટ સ્માર્ટફોન, 1% બેટરીમાં 9 કલાક ચાલશે, ધૂળ અને પાણીથી સુરક્ષિત, કિંમત ₹15,499.
Published on: 30th November, 2025

Realmeએ બજેટ સેગમેન્ટમાં નવો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો, જે Realme C75નું અપડેટેડ વર્ઝન છે. તે મિલિટરી ગ્રેડ સર્ટિફિકેશન, IP69K રેટિંગ, મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર અને 7000mAh બેટરી ધરાવે છે. કંપનીનો દાવો છે કે 1% બેટરી પર તે 9 કલાક ચાલશે. તેની શરૂઆતની કિંમત ₹15,499 છે અને તે બે કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.