બાવળા ART માં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ: પાસ થવાનો રેશિયો ઘટશે, અકસ્માતો ઘટવાની શક્યતા.
બાવળા ART માં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ: પાસ થવાનો રેશિયો ઘટશે, અકસ્માતો ઘટવાની શક્યતા.
Published on: 03rd December, 2025

બાવળા ART માં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થતા પાસ થવાનો રેશિયો ઘટશે અને માર્ગ અકસ્માતમાં ઘટાડાની શક્યતા વધશે. ટેસ્ટ ટ્રેકમાં ૨૬ કેમેરા વાહન ચાલકની દરેક મૂવમેન્ટ પર નજર રાખશે અને તેનું રેકોર્ડિંગ કરશે. ગુજરાતના વાહનવ્યવહાર વિભાગે ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રક્રિયા વધુ સચોટ બનાવવા આ પહેલ કરી છે.