હજારો વિમાનોના સોફ્ટવેરમાં ખામીથી ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવાને અસર.
હજારો વિમાનોના સોફ્ટવેરમાં ખામીથી ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવાને અસર.
Published on: 29th November, 2025

હજારો વિમાનોના SOFTWAREમાં ખામી સર્જાતા ભારત સહિત દુનિયાભરની હવાઈ સેવા પર માઠી અસર થઈ છે. જેના કારણે ફ્લાઈટ્સમાં વિલંબ થઈ શકે છે અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. આ ખામીને દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી હવાઈ સેવાને પૂર્વવત કરી શકાય.