સંચાર સાથી એપ ફરજિયાત કરવાના આદેશથી વિવાદ, Appleનો ઇન્કાર, વિપક્ષનો જાસૂસીનો આક્ષેપ.
સંચાર સાથી એપ ફરજિયાત કરવાના આદેશથી વિવાદ, Appleનો ઇન્કાર, વિપક્ષનો જાસૂસીનો આક્ષેપ.
Published on: 03rd December, 2025

દેશમાં ડિજિટલ ફ્રોડ વધતા સરકારે 'સંચાર સાથી' એપ ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો, જેનાથી વિવાદ થયો. વિપક્ષે જાસૂસીનો આક્ષેપ કર્યો અને Apple એ એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો ઇન્કાર કર્યો. Samsung સહિત અન્ય કંપનીઓ કેન્દ્રના વર્કિંગ ગ્રૂપમાં જોડાઇ. કેન્દ્રએ કહ્યું કે એપ ફરજિયાત નથી, ડીલીટ કરી શકાય. મોબાઈલ ઉત્પાદકોએ પણ સરકારના આદેશને માનવાનો ઈનકાર કર્યો.