‘USને સુપરપાવર બનાવવામાં ભારતીય ટેલેન્ટનો મોટો હાથ’: મસ્કે નિખિલ કામતના પોડકાસ્ટમાં ખુલીને વાત કરી.
‘USને સુપરપાવર બનાવવામાં ભારતીય ટેલેન્ટનો મોટો હાથ’: મસ્કે નિખિલ કામતના પોડકાસ્ટમાં ખુલીને વાત કરી.
Published on: 01st December, 2025

નિખિલ કામતના પોડકાસ્ટમાં Elon Muskએ AI, કામનું ભવિષ્ય, સ્ટારલિંક, ઇમિગ્રેશન જેવા મુદ્દાઓ પર વાત કરી. Muskએ જણાવ્યું કે અમેરિકાએ ભારતીય પ્રતિભાનો સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો છે અને આવનારા વર્ષોમાં AI અને Robotics એટલા વધશે કે કામ એક શોખ બની જશે. તેમણે H-1B વિઝા પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.