ટ્રાફિક હળવું કરવા વડોદરા ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, હવે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાશે.
ટ્રાફિક હળવું કરવા વડોદરા ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, હવે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાશે.
Published on: 03rd December, 2025

વડોદરાના સિગ્નલો પર ડ્રોનથી સરવે કરાશે, જેના આધારે સિગ્નલનો સમય નક્કી થશે. ટ્રાફિકવાળા 5 સિગ્નલ પર સરવે કરાયો. ખોડિયારનગર ચાર રસ્તા પાસે ડ્રોનથી ટ્રાફિક સર્વે થયો. L & T સર્કલ, માણેક પાર્ક સર્કલ જેવા જંકશનો પર પણ ડ્રોનથી સર્વે થશે. આથી ટ્રાફિક સમસ્યા ઘટશે.