નવેમ્બરમાં દિલ્હી સહિત દેશના મુખ્ય એરપોર્ટ્સ GPS સ્પૂફિંગનો ભોગ બનેલાં.
નવેમ્બરમાં દિલ્હી સહિત દેશના મુખ્ય એરપોર્ટ્સ GPS સ્પૂફિંગનો ભોગ બનેલાં.
Published on: 02nd December, 2025

નવેમ્બરમાં દિલ્હીના Indira Gandhi International Airport પરથી 800 ફ્લાઈટ્સ GPS સ્પૂફિંગનો શિકાર બની. સરકારે સ્વીકાર્યું કે વિમાનના સિગ્નલ સાથે ચેડાં થયાં. કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને અમૃતસર એરપોર્ટ્સ પર પણ GPS ઇન્ટરફિયરન્સની ફરિયાદો થઈ. કેન્દ્ર સરકારે આ સમસ્યા સ્વીકારી છે.