ડિસેમ્બરમાં ₹10,000થી ₹1 લાખ સુધીના સ્માર્ટફોન લોન્ચ થશે, જેમાં 200MP કેમેરા અને 7000mAh બેટરી જેવા ફીચર્સ ઉપલબ્ધ હશે.
ડિસેમ્બરમાં ₹10,000થી ₹1 લાખ સુધીના સ્માર્ટફોન લોન્ચ થશે, જેમાં 200MP કેમેરા અને 7000mAh બેટરી જેવા ફીચર્સ ઉપલબ્ધ હશે.
Published on: 02nd December, 2025

ડિસેમ્બરમાં ભારતીય બજારમાં ₹10,000ના બજેટથી લઈને ₹1 લાખ સુધીના ફ્લેગશિપ smartphones લોન્ચ થશે, જેમાં વિવો, રેડમી, વનપ્લસ અને રિયલમી જેવા brands ડિવાઇસ લોન્ચ કરશે. આ phonesમાં લેટેસ્ટ AI ફીચર્સ, DSLR જેવા 200MP કેમેરા, 7000mAh બેટરી અને એમોલેડ સ્ક્રીન મળશે. Vivo X300 અને X300 પ્રો 2 ડિસેમ્બરે, Redmi 15C 5G 3 ડિસેમ્બરે, Realme P4x 4 ડિસેમ્બરે અને OnePlus 15R 17 ડિસેમ્બરે લોન્ચ થશે.