ટેકનિકલ ખામીથી એરપોર્ટ ચેક-ઇન ખોરવાયું, Air India સહિત અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ.
ટેકનિકલ ખામીથી એરપોર્ટ ચેક-ઇન ખોરવાયું, Air India સહિત અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ.
Published on: 03rd December, 2025

ઘણા એરપોર્ટ પર Third-Party સિસ્ટમમાં ખામી સર્જાતા Air Indiaની ફ્લાઇટ્સ સહિત અન્ય ફ્લાઇટ્સને અસર થઈ. એરલાઇને X પર પોસ્ટ કર્યું કે સિસ્ટમ પુનઃસ્થાપિત થઈ છે, અને ચેક-ઇન સામાન્ય થયું છે. ફ્લાઇટ મોનિટરિંગ ડેટા મુજબ, દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટમાં વિલંબ થયો, એરપોર્ટ ટીમો સરળ ચેક-ઇન માટે કાર્યરત છે.