3D લેપ્રોસ્કોપિક સર્જરી વર્કશોપ: ધારપુર GMERSમાં 25 નિષ્ણાતો દ્વારા તાલીમ અને સેટેલાઇટથી LIVE પ્રસારણ.
3D લેપ્રોસ્કોપિક સર્જરી વર્કશોપ: ધારપુર GMERSમાં 25 નિષ્ણાતો દ્વારા તાલીમ અને સેટેલાઇટથી LIVE પ્રસારણ.
Published on: 23rd July, 2025

ધારપુર GMERSમાં ઑબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી વિભાગ દ્વારા 3D લેપ્રોસ્કોપિક સર્જરી પર નેશનલ વર્કશોપ યોજાયો, જેમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો. તજજ્ઞોએ 25 જટિલ ઓપરેશનનું 3D લેપ્રોસ્કોપિક પદ્ધતિથી LIVE નિદર્શન કર્યું, જેનું સેટેલાઇટ દ્વારા પ્રસારણ થયું. ડૉ. ઉદયભાઈ પટેલ અને તેમની ટીમે વર્કશોપનું સંચાલન કર્યું.