રોંગ સાઈડ વાહન મુદ્દે HCની સ્પષ્ટ વાત: 'કોઈની શરમ નહિ, મારો ડ્રાઈવર હોત તો જાતે FIR કરાવત'.
રોંગ સાઈડ વાહન મુદ્દે HCની સ્પષ્ટ વાત: 'કોઈની શરમ નહિ, મારો ડ્રાઈવર હોત તો જાતે FIR કરાવત'.
Published on: 23rd July, 2025

ગુજરાત હાઇકોર્ટમાં રસ્તા, ટ્રાફિક અને ઢોરની સમસ્યાઓ પર સુનાવણી ચાલી રહી છે. HCએ રોંગ સાઈડ વાહન ચાલકો પર પગલાં લેવા આદેશ કર્યો છે. હાઇકોર્ટના ધ્યાને આવ્યું કે, અધિકારીઓની ગાડી ટ્રાફિક નિયમો તોડે તો છોડી દેવાય છે, જે યોગ્ય નથી. જજે કહ્યું કે હાઇકોર્ટ કાયદાથી ઉપર નથી અને આ કેસ ઉપર પગલાં લો. 'સ્વચ્છ શહેર પછી સેફ સિટી બનાવવું છે'. રોંગ સાઈડ વાહન ચલાવવા સામે FIR કરવામાં આવે છે.