રૂપાલની પરિણીતાની પતિ સામે ફરિયાદ: 7 વર્ષના લગ્નજીવનમાં 5 વર્ષથી શારીરિક-માનસિક ત્રાસ, છાતીમાં મારી ગડદાપાટુ.
Published on: 23rd July, 2025
મહેસાણાના રૂપાલની પરિણીતાની પતિ વિરુદ્ધ ફરિયાદ; સાત વર્ષ પહેલા લગ્ન બાદ પાંચ વર્ષથી શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. 20 માર્ચ, 2025ના રોજ ગાળો બોલી, છાતીમાં ગડદાપાટુનો માર માર્યો હતો. 19 જુલાઈ, 2025ના રોજ ભાઈને મેસેજથી ધમકીઓ આપી હતી. પરિણીતાએ B.N.S. કલમ 85, 115(2), 296(બી), 351(2) મુજબ ફરિયાદ નોંધાવી, પોલીસે તપાસ શરૂ કરી.

Published on: July 23, 2025
Published on: 23rd July, 2025