જામનગર-રાજકોટ હાઈવે પર અકસ્માતમાં દડીયા ગામના દંપતી ઘાયલ; કાર ચાલક સામે ગુનો નોંધાયો.
જામનગર-રાજકોટ હાઈવે પર અકસ્માતમાં દડીયા ગામના દંપતી ઘાયલ; કાર ચાલક સામે ગુનો નોંધાયો.
Published on: 23rd July, 2025

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર થેબા ચોકડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા દડીયા ગામના પ્રૌઢ દંપતીને ઈજા થઈ. 55 વર્ષના ભજભાઈ માતંગ અને તેમના પત્ની હિરુબેન માતંગ બાઈક પર જતા હતા ત્યારે આ ઘટના બની. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે અને દંપતીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.