આયર્લેન્ડમાં ભારતીય યુવક પર વંશીય હુમલો: કપડાં ઉતારી બ્લેડથી માર મારવામાં આવ્યો, મંત્રી અને પોલીસે શું કહ્યું.
Published on: 23rd July, 2025
આયર્લેન્ડના ડબલિનમાં 40 વર્ષીય ભારતીય યુવક પર વંશીય હુમલો થયો. ટોળાએ કપડાં ફાડી, ચહેરા, હાથ, પગ પર માર માર્યો, અને તે અર્ધબેભાન થઈ ગયો. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી અને મંત્રીએ નિંદા કરી, કડક કાર્યવાહીની ખાતરી આપી.

Published on: July 23, 2025
Published on: 23rd July, 2025