ગુજરાત ATSએ 4 આતંકીઓને ઝડપ્યા

અલકાયદા ઈન્ડિયાના 4 આતંકીઓને ઝડપ્યા. 1 દિલ્હી, UP અને અરવલ્લીથી આતંકીઓને ઝડપ્યા, સોશિયલ મીડિયાથી લોકોને ગ્રુપમાં જોડતા હતા. છેલ્લા કેટલાય સમયથી ATSની રડારમાં હતા આતંકીઓ
આતંકી ષડયંત્રને અંજામ આપે તે પહેલા ATS દબોચ્યાં.
Published on: July 23, 2025