માતા સાથેના પ્રેમસંબંધને લીધે યુવકની હત્યા: વડોદરાના વરસાડા ગામનો બનાવ, આરોપીની ધરપકડ.
Published on: 23rd July, 2025
વડોદરાના વરસાડા ગામમાં પ્રેમિકાના પુત્રની હત્યાથી ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. માહિતી મુજબ, રાજુ ઉર્ફ સુદેશ રામપાલ રાજપુત નામનો વ્યક્તિ હોટલમાં કામ કરતો હતો. તેને વિજય વસાવાની માતા સાથે પ્રેમસંબંધ હતો, જે બાબતે વિજયે તેને સમજાવ્યો હતો. ઝઘડા થતા રાજુએ વિજયને મારી નાખવાનું નક્કી કર્યું. મંગળવારે ઝઘડા દરમિયાન રાજુએ લાકડીથી વિજયને મારી નાખ્યો અને ફરાર થઈ ગયો. પોલીસે ફરિયાદ નોંધી આરોપી રાજુ ઉર્ફ સુદેશ રામપાલ રાજપુતની ધરપકડ કરી છે.

Published on: July 23, 2025
Published on: 23rd July, 2025