MGVCL દ્વારા 102 ઉમેદવારોને નિમણૂંક પત્રો, જેમાં 79 ઈલકટ્રીક આસિસ્ટન્ટ અને 23 જુનિયર એન્જિનિયર સામેલ છે.
MGVCL દ્વારા 102 ઉમેદવારોને નિમણૂંક પત્રો, જેમાં 79 ઈલકટ્રીક આસિસ્ટન્ટ અને 23 જુનિયર એન્જિનિયર સામેલ છે.
Published on: 23rd July, 2025

MGVCL દ્વારા 102 ઉમેદવારોને નિમણૂંક પત્રો અપાયા, જેમાં 79 ઈલકટ્રીક આસિસ્ટન્ટ અને 23 જુનિયર એન્જિનિયર છે. એપ્રિલમાં પરીક્ષા યોજાઈ હતી. 2025ની ભરતી પ્રક્રિયામાં 3253 એક્સ-એપ્રેન્ટિસે ભાગ લીધો હતો. મેરીટ ક્રમાંક મુજબ ઇલેક્ટરીકલ આસિસ્ટન્ટની જગ્યા સામે ભરતી થશે. હાલમાં 79 જગ્યા ખાલી છે.