જામનગર: શ્રાવણ પહેલા જુગારીયાઓ ગંજી પાના સાથે રમતા ઝડપાયા. પોલીસે 8 મહિલાઓ સહિત 17 પત્તાપ્રેમીઓની કરી અટકાયત.
Published on: 23rd July, 2025
જામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસ પહેલા જુગારની મોસમ શરુ, મહિલાઓ સહિત જુગારીયા તત્વો ગંજીપાના વડે જુગાર રમતા ઝડપાયા. પોલીસે ચાર સ્થળોએ દરોડા પાડી 8 મહિલાઓ સહિત 17ની અટકાયત કરી, રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું. પ્રથમ દરોડો દિગ્વિજય પ્લોટમાં પાડવામાં આવ્યો.

Published on: July 23, 2025
Published on: 23rd July, 2025