ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરૂ; EC ટૂંક સમયમાં કાર્યક્રમ જાહેર કરશે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરૂ; EC ટૂંક સમયમાં કાર્યક્રમ જાહેર કરશે.
Published on: 23rd July, 2025

ઉપપ્રમુખની ચૂંટણી માટે તૈયારી શરૂ; જગદીપ ધનખડે રાજીનામું આપ્યા બાદ ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તૈયારીઓ આરંભી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું. ટૂંક સમયમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.