ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ પુલોની ગુણવત્તા તપાસવા મોબાઇલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ કાર્યરત.
ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ પુલોની ગુણવત્તા તપાસવા મોબાઇલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ કાર્યરત.
Published on: 23rd July, 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ પુલોની ચકાસણી અને સમારકામ હાથ ધરાયું છે. જામનગર જિલ્લામાં મોબાઇલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા પુલોની મજબૂતાઈ અને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને પુલોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.