લીંબડી-સાયલા હાઈવે (NH-47) પર વરસાદથી થયેલા નુકસાનનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ.
લીંબડી-સાયલા હાઈવે (NH-47) પર વરસાદથી થયેલા નુકસાનનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ.
Published on: 23rd July, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, રાજ્યના વરસાદગ્રસ્ત માર્ગોના સમારકામ માટે વિશેષ અભિયાન શરૂ કરાયું છે. જેમાં NH-47 લીંબડી-સાયલા હાઈવે પર મેજર મરામત કામગીરી હાથ ધરાઈ છે. ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ અને પેચવર્ક આયોજનબદ્ધ રીતે થશે, જેનાથી વાહનચાલકોને સરળતા રહેશે. વરસાદથી થયેલા નુકસાનને દૂર કરવા પ્રાધાન્ય અપાયું છે.