ધોળકા: જલાલપુર-રાજપુર પાસે કેનાલમાં ગાબડું, પાણી ભરાયા, પાક ધોવાયો, ખેડૂતોમાં રોષ.
ધોળકા: જલાલપુર-રાજપુર પાસે કેનાલમાં ગાબડું, પાણી ભરાયા, પાક ધોવાયો, ખેડૂતોમાં રોષ.
Published on: 27th July, 2025

Dholka News: જલાલપુર-રાજપુર ગામ નજીક કેનાલમાં ગાબડું પડતાં પાણી ભરાયા. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી જલાલપુર-રાજપુર ગામની સીમમાં પાણી ફરી વળ્યાં. ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. કેનાલનું પાણી ગામમાં પણ ઘૂસી ગયું.