માળિયાના પાણીધ્રા ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. <>
માળિયાના પાણીધ્રા ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. <>
Published on: 28th July, 2025

પાણીધ્રા પ્રાથમિક શાળામાં કે.જે. હોસ્પિટલના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં ગ્રામજનો અને અન્ય ગામોના લોકોએ બ્લડ ડોનેશન કર્યું. આ કેમ્પમાં કુલ 181CC બ્લડ એકત્રિત થયું હતું. સરપંચ અને હોસ્પિટલ સ્ટાફે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી.