ડેપ્યુટી ડીડીઓ ડી.જે. જાડેજાની ડે.કમિ. તરીકે મનપામાં બદલી: જૂનાગઢના અધિકારીઓની રાજ્ય સરકારે બદલી કરી.
Published on: 28th July, 2025
જુનાગઢના બે અધિકારીઓની બદલી થઈ છે; ડેપ્યુટી ડીડીઓ ડી.જે. જાડેજા હવે GMC માં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવશે. એ.એસ. ઝાપડાની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે, જાડેજા ડેપ્યુટી કમિશનર ઝાપડાનું સ્થાન લેશે. આ બદલી રાજ્ય સરકારે કરી છે.

Published on: July 28, 2025