વડાલ એ.જી. દોમડીયા હાઈસ્કુલમાં સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો. જેમાં સાયબર ક્રાઇમથી બચવા માર્ગદર્શન અપાયું.
Published on: 28th July, 2025
વડાલની એ. જી. દોમડીયા હાઈસ્કુલમાં સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો, જેમાં PSI જોગલસર અને પિયુષભાઈ રાઠોડે Social Media, Gaming, Banking Message દ્વારા થતા Fraud અને Cyber Crime વિશે માહિતી આપી. વિદ્યાર્થીઓને હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવા જણાવ્યું અને તેનાથી બચવાની તકેદારીઓનું માર્ગદર્શન આપ્યું.

Published on: July 28, 2025