રાષ્ટ્રીય બાલિકા દિનની ઉજવણી: તેજસ્વી દીકરીઓનું સન્માન, બાળલગ્ન નાબૂદ કરવા હાકલ. Education KIT આપી સન્માનિત કરાયા.
રાષ્ટ્રીય બાલિકા દિનની ઉજવણી: તેજસ્વી દીકરીઓનું સન્માન, બાળલગ્ન નાબૂદ કરવા હાકલ. Education KIT આપી સન્માનિત કરાયા.
Published on: 25th January, 2026

રાષ્ટ્રીય બાલિકા દિન નિમિત્તે, જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સન્માન સમારોહ યોજાયો. વર્ષ 2008થી ભારત સરકાર દ્વારા આ અભિયાન શરૂ કરાયું. દીકરીઓના જન્મ, શિક્ષણને પ્રોત્સાહન આપવો, બાળલગ્ન નાબૂદ કરવા તેમજ તેમના કાનૂની અધિકારોનું રક્ષણ કરવું મુખ્ય ઉદ્દેશ છે. શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર દીકરીઓને એજ્યુકેશન KIT આપી સન્માનિત કરવામાં આવી. વ્હાલી દીકરી યોજના અંતર્ગત ₹5.50 લાખના મંજુરી હુકમોનું વિતરણ કરાયું.