કરિશ્મા કપૂરના પૂર્વ પતિ Sanjay Kapoor ની રૂ. 30,000 કરોડની સંપત્તિ વિવાદમાં, રાની કપૂરના પત્રથી હોબાળો.
Published on: 27th July, 2025
Sanjay Kapoor ની રૂ. 30,000 કરોડની સંપત્તિ વિવાદમાં છે. કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરના માતા રાની કપૂરે 'સોના BLW પ્રિસિઝન ફોર્જિંગ્સ લિમિટેડ'ના શેરધારકોને પત્ર લખીને દાવો કર્યો છે કે તેમના પુત્રના અવસાન પછી પારિવારિક વારસા પર કબજો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, અને દસ્તાવેજો પર સહી કરવાની ફરજ પડાઈ રહી છે.

Published on: July 27, 2025