ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના ત્રીજા દીક્ષાંત સમારોહમાં 194 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ.
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના ત્રીજા દીક્ષાંત સમારોહમાં 194 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ.
Published on: 27th July, 2025

પં.દીનદયાલ ઓડિટોરિયમમાં કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો. રાજનાથસિંહ વર્ચ્યુઅલી જોડાયા. સાંસદ ડૉ. હેમાંગ જોશી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા. GSVનાં વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ. મનોજ ચૌધરીએ માહિતી આપી.