સૌરાષ્ટ્રવ્યાપી દિવ્યાંગો માટે નિઃશુલ્ક કેમ્પ: રાજકોટમાં કૃત્રિમ હાથ-પગ અને કેલીપસનું વિનામૂલ્યે વિતરણ કરાશે.
સૌરાષ્ટ્રવ્યાપી દિવ્યાંગો માટે નિઃશુલ્ક કેમ્પ: રાજકોટમાં કૃત્રિમ હાથ-પગ અને કેલીપસનું વિનામૂલ્યે વિતરણ કરાશે.
Published on: 14th December, 2025

દિવ્યાંગતા મુક્ત ભારત માટે પરમાર્થ નિકેતન અને મહાવીર સેવા સદન દ્વારા સૌરાષ્ટ્રના દિવ્યાંગો માટે રાજકોટમાં 16થી 18 ડિસેમ્બર દરમિયાન નિઃશુલ્ક કેમ્પ યોજાશે. જેમાં SBI RSETI અને એક્સેલન્સ દિવ્યાંગ ફાઉન્ડેશનનો સહયોગ રહેશે. શારીરિક ખોડખાંપણ ધરાવતા દિવ્યાંગોને કૃત્રિમ હાથ-પગ અને કેલીપસનું વિનામૂલ્યે વિતરણ કરાશે. આ કેમ્પમાં 300થી વધુ દિવ્યાંગોને લાભ આપવાનો લક્ષ્યાંક છે.