ગુજરાતીઓની સારવારનો દૈનિક ખર્ચ ₹10.18 કરોડ, અમદાવાદ મોખરે.
ગુજરાતીઓની સારવારનો દૈનિક ખર્ચ ₹10.18 કરોડ, અમદાવાદ મોખરે.
Published on: 14th December, 2025

PMJAY હેઠળ 2024-25માં ગુજરાતમાંથી 13,54,481 દાવા નોંધાયા, જેની કુલ રકમ ₹3719.14 કરોડ છે. આમ, ગુજરાતીઓની સારવાર પાછળ દરરોજ અંદાજે ₹10 કરોડથી વધુ ખર્ચ થાય છે. વર્ષ 2023-24માં આરોગ્ય પાછળ દાવાની રકમ ₹3510.63 કરોડ હતી. Gujarat Healthcare માટે આ એક મહત્વપૂર્ણ આંકડો છે.