શાંતિ મલ્ટિપલ અને ગોકુલ લાઇફ કેર સહિત 10 private હોસ્પિટલને ₹52.49 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી.
શાંતિ મલ્ટિપલ અને ગોકુલ લાઇફ કેર સહિત 10 private હોસ્પિટલને ₹52.49 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી.
Published on: 14th December, 2025

PMJAY યોજનામાં ગેરરીતિ બદલ રાજકોટની શાંતિ મલ્ટિપલ અને ગોકુલ લાઇફ કેર સહિત 10 private હોસ્પિટલને ₹52.49 લાખનો દંડ ફટકારાયો. આરોગ્ય વિભાગ દ્વારા થયેલી તપાસમાં આ હોસ્પિટલો ગેરરીતિ આચરતી ઝડપાઇ હતી. અગાઉ ગોકુલ હોસ્પિટલનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરાયું હતું. આ કાર્યવાહી PMJAY યોજના હેઠળની હોસ્પિટલોમાં ચાલતી ગેરરીતિને રોકવા માટે કરવામાં આવી છે.