ધરમપુર MLAની ઉપસ્થિતિમાં મન કી બાત કાર્યક્રમ કાર્યકરો દ્વારા નિહાળવામાં આવ્યો.
Published on: 28th July, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 124મો "મન કી બાત" કાર્યક્રમ ધરમપુરમાં MLA અને BJPના પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયો. ત્યારબાદ "એક પેડ માં કે નામ" અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં શહેર ભાજપના પ્રમુખ અમિતભાઈ ચોરેરા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Published on: July 28, 2025