ભારતની IT કંપની TCSમાં 12000 કર્મચારીઓ પર છટણીની તલવાર, કંપનીનો પ્લાન.
Published on: 28th July, 2025
TCS છટણી: દેશની દિગ્ગજ IT કંપની TCS આગામી વર્ષે આશરે 12,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના ધરાવે છે. TCSના સીઈઓ કે. કૃતિવાસને આ માહિતી આપી. આ છટણીની સૌથી વધુ અસર મધ્યમ અને સીનિયર લેવલના કર્મચારીઓ પર થશે. કંપની પોતાના વર્કફોર્સમાં લગભગ 2 ટકાનો ઘટાડો કરવા માંગે છે.

Published on: July 28, 2025