મધ્યપ્રદેશના સિહોરમાં ઝરણામાં ન્હાવા પડેલા 5 વિદ્યાર્થી ડૂબ્યા, 2ના મોત, 3 લાપતા.
મધ્યપ્રદેશના સિહોરમાં ઝરણામાં ન્હાવા પડેલા 5 વિદ્યાર્થી ડૂબ્યા, 2ના મોત, 3 લાપતા.
Published on: 28th July, 2025

સિહોરમાં મોટી દુર્ઘટના: મધ્યપ્રદેશના સિહોરમાં ઝરણામાં ન્હાવા પડેલા VIT યુનિવર્સિટીના 5 વિદ્યાર્થી ડૂબ્યા. પિકનિક મનાવવા ગયેલા વિદ્યાર્થીઓ નહાતી વખતે ડૂબ્યા જેમાં 2ના મોત થયા અને 3 લાપતા છે. પોલીસ અને રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી લાપતા વિદ્યાર્થીઓની શોધખોળ કરી રહી છે.