રાજસ્થાનમાં રેડ એલર્ટ, 8 જિલ્લામાં શાળાઓ બંધ; પટના જંકશન પર ટ્રેક ડૂબ્યો અને ઓડિશાના ગામડાઓ પાણીમાં ડૂબ્યા.
Published on: 28th July, 2025
બંગાળની ખાડીમાં લો પ્રેશરથી રાજસ્થાનના 14 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઝાલાવાડ સહિત 8 જિલ્લામાં શાળાઓ બંધ છે. પટના જંકશન પર રેલવે ટ્રેક ડૂબ્યો અને ટ્રેન ફસાઈ ગઈ. ઓડિશામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ, 1000 લોકોનું રેસ્ક્યૂ કરાયું. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે એક વ્યક્તિનું મોત થયું. દેશના બાકીના રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Published on: July 28, 2025