ઉકાઈ ડેમની સપાટી 327.13 ફૂટે: 53184 ક્યુસેક આવક, ભયજનક સપાટીથી 18 ફૂટ નીચે.
ઉકાઈ ડેમની સપાટી 327.13 ફૂટે: 53184 ક્યુસેક આવક, ભયજનક સપાટીથી 18 ફૂટ નીચે.
Published on: 28th July, 2025

તાપી જિલ્લામાં વરસાદથી નદીઓ અને ડેમોમાં પાણી વધ્યું છે. ઉકાઈ ડેમમાં 53184 ક્યુસેક આવક થતા સપાટી 327.13 ફૂટે પહોંચી, જે ભયજનક સપાટીથી 18 ફૂટ નીચે છે. હાલમાં હાઈડ્રો કેનાલથી 800 ક્યુસેક પાણી છોડાય છે. સારો વરસાદ થતા દક્ષિણ ગુજરાતના લોકોને સિંચાઈ, ખેતી અને પીવાના પાણી માટે પૂરતો જથ્થો મળશે.