પૂર્ણા નદીમાં જળસ્તર વધતા નવસારીનો સુપા-કુરેલ લો લેવલ બ્રિજ ચોથી વખત પાણીમાં ડૂબ્યો.
Published on: 28th July, 2025
દક્ષિણ ગુજરાતમાં વરસાદને લીધે પૂર્ણા નદીમાં પાણીની સપાટી વધી છે. નવસારીનો સુપા-કુરેલ લો લેવલ બ્રિજ છેલ્લા બે દિવસથી પાણીમાં ડૂબી ગયો છે, આ સિઝનમાં ચોથી વખત ડૂબ્યો. બ્રિજ બંધ થતા આસપાસના દસથી વધુ ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી, સ્થાનિક લોકો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.

Published on: July 28, 2025