સરસ્વતી નદીમાં નવા નીર આવતા પાટણવાસીઓ ખુશ; ભારે વરસાદથી નદી જીવંત થઈ, અવરજવર પર પ્રતિબંધ.
Published on: 28th July, 2025
સિદ્ધપુર સહિત ઉપરવાસમાં ભારે વરસાદથી સરસ્વતી નદીમાં નવા નીર આવતા નદી જીવંત થઈ અને પાટણવાસીઓ આનંદિત થયા. ખડિયાસણ ગામના લોકોને નદી તરફ ન જવા સૂચના અપાઈ છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા ટ્રાફિક બંધ કરાયો છે. સલામતી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો અને અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

Published on: July 28, 2025