જસદણ પાસે 25 વર્ષીય યુવકે વૃક્ષ પર ગળાફાંસો ખાધો; આપઘાતનું કારણ અકબંધ, પોલીસે તપાસ હાથ ધરી.
Published on: 28th July, 2025
રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાના બાખલવડ ગામ નજીક 25 વર્ષીય યુવકે વૃક્ષ સાથે દોરડું બાંધી આપઘાત કર્યો. આપઘાતનું કારણ અકબંધ છે, જસદણ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે. મૃતક યુવકનું નામ વિશાલ બાવળીયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અંગત કારણો અથવા માનસિક તણાવને કારણે પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

Published on: July 28, 2025