કોંગ્રેસને પાકિસ્તાનને ક્લિનચિટ આપવામાં ઉતાવળ: પહેલગામના આતંકીઓના પુરાવા પર ચિદમ્બરમે NIA પર સવાલ ઉઠાવ્યા, ભાજપના નેતાએ લીધા આડેહાથ.
કોંગ્રેસને પાકિસ્તાનને ક્લિનચિટ આપવામાં ઉતાવળ: પહેલગામના આતંકીઓના પુરાવા પર ચિદમ્બરમે NIA પર સવાલ ઉઠાવ્યા, ભાજપના નેતાએ લીધા આડેહાથ.
Published on: 28th July, 2025

કોંગ્રેસના પી. ચિદમ્બરમે પહેલગામ હુમલાના આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાના પુરાવા પર સવાલ ઉઠાવ્યા, NIAની તપાસ પર શંકા વ્યક્ત કરી. ભાજપે કોંગ્રેસ પર પાકિસ્તાનને ક્લિનચિટ આપવાનો આરોપ લગાવ્યો અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે દુશ્મનોને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો. સંસદમાં ઓપરેશન સિંદૂર પર પણ ચર્ચા થઈ.