રોકડ કેસ: જસ્ટિસ વર્માની અરજી પર સુનાવણી, મહાભિયોગ રદ કરવા અપીલ, CJI ગવઈ કેસથી દૂર.
રોકડ કેસ: જસ્ટિસ વર્માની અરજી પર સુનાવણી, મહાભિયોગ રદ કરવા અપીલ, CJI ગવઈ કેસથી દૂર.
Published on: 28th July, 2025

જસ્ટિસ યશવંત વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે, જેમાં ઇન-હાઉસ કમિટીના રિપોર્ટ અને મહાભિયોગને રદ કરવાની માંગ છે. જસ્ટિસ વર્માને તેમના ઘરમાંથી રોકડ રકમ મળી આવવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. સુનાવણીમાં જસ્ટિસ વર્મા વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી. બીજી તરફ, સંસદમાં પણ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ છે. CJI બી.આર.ગવઈએ સુનવણીથી પોતાને અલગ કરી દીધા છે. જસ્ટિસ વર્માએ અરજીમાં 5 પ્રશ્નોના જવાબ માંગ્યા છે.