શુભમન, જાડેજા કે સુંદર નહીં, આ ખેલાડી ચોથી ટેસ્ટમાં બન્યો 'મેન ઓફ ધ મેચ', કારણ જાણો.
શુભમન, જાડેજા કે સુંદર નહીં, આ ખેલાડી ચોથી ટેસ્ટમાં બન્યો 'મેન ઓફ ધ મેચ', કારણ જાણો.
Published on: 28th July, 2025

IND vs ENG માન્ચેસ્ટર ટેસ્ટમાં, ભારત પર હારનું જોખમ હતું. યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનના ઝટકા લાગ્યા. પણ ભારતીય બેટ્સમેનોએ 5 સેશન બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી. શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે સદી ફટકારી. રિષભ પંતની બેટિંગ અંગે અસ્પષ્ટતા હતી, છતાં ભારતે સારું પ્રદર્શન કર્યું.